ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવાને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યુ નિવેદન?
Continues below advertisement
આણંદના કરમસદ ખાતે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુરના ખેડૂતોને કૃષિ બિલની સાચી સમજૂતી મળે તે અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમા દરેક જિલ્લામાંથી ૧૦૦ ખેડુતોને બોલાવવામા આવ્યા હતા સાથે આણંદ જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમા યોજાયેલ કાર્યક્રમમા કોરોના ગાઇડલાઇનનુ પાલન થાય તેવુ આયોજન કરવામા આવ્યુ હતુ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ખેડૂતોને આ કાયદાથી કેટલા ફાયદા છે તે અંગે સાચી માહિતી આપવામા આવી હતી સાથે વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. લવજેહાદ મામલે તેમણે કહ્યું હતું કે, અન્ય રાજ્યોમાં આ મામલા અંગે કાયદાનો વિષય ચર્ચાયો છે. ગુજરાતમાં સમય આવે વિચારીશું.
Continues below advertisement