અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય, 10 નવેમ્બર સુધી માવઠાની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગે 10 નવેમ્બર સુધી માવઠાની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી વધુ છે. આ વરસાદના કારણે ખેતીને નુકસાન થઇ શકે છે. જેથી ખેડૂતો ચિંતામાં દેખાઈ રહયા છે. રાજ્યમાં મોટાભાગના સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે.
Continues below advertisement