ખાનગી બસ સાથે કાર ટકરાતા લુણાવાડાના મામલતદારનું મોત, જુઓ વીડિયો

Continues below advertisement

મહીસાગરના લુણાવાડામાં મામલતદારની કારને અકસ્માત નડ્યો હતો. ખલાસપુરા ગામ પાસે કારનો ટ્રાવેલ્સ સાથે અકસ્માત થતા મામલતદાર અને ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram