મારુ ગામ મારી વાતઃ મોડાસા તાલુકાના બામણવાડ ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement

મોડાસા(Modasa) તાલુકાના બામણવાડ(Bamanwad) ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે,ગામમાં સિંચાઈ છે પરંતુ કેનાલ રિપેર નથી થતી. આ સાથે ગામમાં ગ્રાન્ટ વગર ઘણા વિકાસકાર્યો અટકી પડી છે. આ સાથે જ કાચા રસ્તાને કારણે લોકોને હાલાકી પડી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram