સમસ્ત રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થયા, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણા જિલ્લામાં વિસનગરના તરભમાં સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડા ધામના મહંત શ્રી બળદેવગીરીજી મહારાજ બ્રહ્નાલીન થયા હતા. જેને પગલે સમગ્ર માલધારી સમાજ, સંતો સહિત શ્રદ્ધાળુઓ ઘેરા શોકમાં છે.પીએમ મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Continues below advertisement