મહીસાગર: રામ મંદિરના નામે ખોટી વેબસાઇટ બનાવી છેતરપિંડી, 3 શખ્સોની કરાઇ ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 11:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહીસાગર પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. જેઓ રામ મંદિરના નામે ખોટી વેબસાઇટ બનાવી છેતરપિંડી કરતાં હતા. પટના પાસેથી આ 3 શખ્સોની ધરપકડ કરાઇ છે. લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને ઓનલાઈન ચિટિંગ કરતાં હતા.