મહીસાગર: બાલાસિનોરમાં ગેરકાયદે લાકડા ભરેલા ટ્રક્ની હેરાફેરાનો પર્દાફાશ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Jan 2022 12:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહીસાગરના બાલાસિનોરમાં ગેરકાયદે લાકડા ભરેલા ટ્રક્ની હેરાફેરા થતી હોવાની ધારાસભ્યે આરોપ લગાવ્યો છે. બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે આ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ગેરકાયદે લાકડા ભરેલા ટ્રક્ની પોલીસ જ પેટ્રોલિંગ કરતી હોવાનો વિડિઓ તૈયાર કર્યો છે.