તાલાલાની કેરીમાં અધ્ધ્ધ ઘટાડો, ખેડૂતના પડ્યા પર પાટુ
Continues below advertisement
તૌક્તે વાવાઝોડાના કારણે ગીર સોમનાથના કેરીનાં ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 10 કીલો બોક્સના ફક્ત 40 થી 200 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. કેરી પકવતો ખેડૂત દયનીય સ્થિતીમાં મુકાયો છે.
Continues below advertisement