માંગરોળઃ ઘેડ પંથક ફેરવાયું બેટમાં, લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને ભારે નુકસાન

Continues below advertisement

માંગરોળ પંથકમાં સતત વરસી રહેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. અહીંયાનું ઘેડ પંથક ફરી બેટમાં ફેરવાયું છે. આ પંથક પર તમામ રસ્તાઓ પર નદીના પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram