માધવસિંહ સોલંકીએ રાજ્યમાં 'મધ્યાહન ભોજન' યોજનાની શરૂઆત કરાવી હતીઃ મનીષ દોશી
Continues below advertisement
ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે માધવસિંહ સોલંકી સાહેબનું જે વાંચન છે તે ખૂબ જ ઊંડાણપૂર્વક છે અને નવી પેઢીને પણ તેઓ વાંચન માટેની પ્રેરણા આપતા રહેતા હોય છે. મધ્યાહન ભોજનની શરૂઆત છે તે પણ માધવસિંહ સોલંકીની સરકાર સમયથી શરૂ કરવામાં આવી છે
Continues below advertisement