Gujarat Budget Session 2021: આગામી પાંચ વર્ષમાં ગુજરાત સરકાર કેટલા લાખ યુવાઓની ભરતી કરશે?
Continues below advertisement
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં કરાશે.
Continues below advertisement