મારુ ગામ મારી વાતઃ જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામના લોકોની નવી સરકાર પાસે શું છે અપેક્ષા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામ(Kathrota village)ના લોકો ઘણી સમસ્યાઓથી પીડિત છે. આ ગામના લોકોના જણાવ્યા પ્રમાણે, રોડ રસ્તા ઘણા સમયથી તૂટેલા છે તો તેનું સમારકામ કરે તેવી અપેક્ષા છે.