મારુ ગામ મારી સમસ્યાઃ ગીર સોમનાથના ચીખલી ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના લોકો ઘણી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું કે, ગામમાં સ્મશાન નથી. મૃતદેહોને નીચે બાળવા પડે છે.ગામમાં રસ્તા સારા નથી, રસ્તા પર પાણી ભરાયેલા હોય છે. ગામમાં વરસાદી પાણીથી ગંદકી ફેલાય છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram