મારુ ગામ મારી વાતઃ પાટણના બાલીસણા ગામના ગ્રામજનોની શું છે સમસ્યા?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

પાટણ( Patan) તાલુકાના બાલીસણા(Balisana) ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગામમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram