મારુ શહેર મારી વાતઃ વડોદરાના તાંદલજા વિસ્તારના લોકોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Aug 2021 02:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના તાંદલજા વિસ્તારના લોકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રોડ, રસ્તા, ગટર, પાણીની મોટી તકલીફ છે. વેરો ભરવા છતા સુવિધા નથી. આટલું જ નહીં પણ અહીંયા પાણી વેરો પણ પઠાણી ઉઘરાણીથી કરવામાં આવે છે.