ફટાફટ: રાજ્યમાં 10 નવેમ્બર સુધી માવઠાની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસી શકે વરસાદ

Continues below advertisement

રાજ્યમાં 10 નવેમ્બર સુધી માવઠાની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસી શકે વરસાદ. ખેડૂતોમાં ચિંતાની લહેર. દરિયા કિનારે સાવચેત રહેવા તંત્રની તૈયારીઓ. રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર. લોકો અનુભવી રહયા અચે બેવડી ઋતુ. કોરોનાના કારણે કેન્દ્રીય કર્મચારીઓને મળતી તમામ વિશેષ સુવિધાઓ આજથી બંધ. બાયોમેટ્રિક સિસ્ટમથી પુરાશે હાજરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram