સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પ્રદેશ કોગ્રેસની OBC સેલની બેઠક, જુઓ વીડિયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પ્રદેશ કોગ્રેસની OBC સેલની બેઠક યોજાઇ હતી. ઓલ ઇન્ડિયા કોગ્રેસ OBC કમિટી ચેરમેન તામ્રધ્વજ સાહુની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
Continues below advertisement