Porbandar Video : 20 તોલા સોનાના દાગીના પહેરી અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મહેર સમાજની મહિલાઓ મણિયારો રાસની રમઝટ બોલાવી

Continues below advertisement

પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. પાંચમા નોરતે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત વેશભૂષામાં મહેર સમાજની મહિલાઓએ 10 થી 20 તોલાના દાગીના પહેરી રાસ લીધો હતો. નાની બાળકીઓથી લઈને તમામ મહિલાઓએ પરંપરાગત વેષભુષા સાથે માતાના ગરબા લીધા હતા.

શેરી અને કેટલીક ખાનગી ગરબીઓને બાદ કરતા નવરાત્રિના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યાએ મળે છે. ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. પાંચમા નોરતે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

પરંપરાગત વેશભૂષામાં મહેર સમાજની મહિલાઓએ 10 થી 20 તોલાના દાગીના પહેરી રાસ લીધો હતો.નાની બાળકીઓથી લઈને તમામ મહિલાઓએ પરંપરાગત વેષભુષા સાથે માતાના ગરબા લીધા હતા. આ મણિયારો રાસ સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત હોવાથી મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram