Metro Rail Phase 2 | CM ભૂપેન્દ્ર પટેલે મોટેરા-ગાંધીનગર મેટ્રો રૂટના કામનું કર્યું નિરીક્ષણ

Continues below advertisement

Metro Rail Phase 2 | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ-૨ મોટેરાથી ગાંધીનગરના રૂટ પર સી-૨ પ્રોજેક્ટના સાડા ૬ કિ.મીટર માર્ગ પર નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સની વિવિધ કામગીરીનું નિરીક્ષણ આજે સવારે મુખ્ય સચિવ  રાજકુમાર મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરશનના ચેરમેન તથા મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠોર અને વરિષ્ઠ સચિવો સાથે કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram