પાલીતાણામાં લવ જેહાદનો ભોગ બનેલા યુવતીના પરિવારને મળ્યા ગૃહ રાજ્ય મંત્રી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પાલીતાણામાં લવ જેહાદનો ભોગ બનેલા યુવતીના પરિવારને મળ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી. ગૃહરાજ્ય મંત્રીના કાર્યક્રમમાં વિભાવરી બહેન માસ્ક વિના દેખાયા. નવસારીમાં વકર્યો કોરોના કહેર. કુલ 6 વિદ્યાર્થીઓ થયા પોઝીટીવ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ. તરુણોને સુરક્ષિત કરવા માટે આજથી વેક્સિનેશનનો મેગા ડ્રાઈવનો પ્રારંભ. દેશમાં 7 લાખથી વધુ કિશોરોએ કરાવ્યું વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajkot Gujarat News ABP News State Mega Drive Vaccine ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Taruno ABP News