Kuvarji Bavaliya | ઉદ્યોગો, મનપા-પાલિકા પાસે પાણીના બાકી નાણા વસુલવા મંત્રી કુંવરજી બાવળિયાની બેઠક

Continues below advertisement

Kuvarji Bavaliya | નર્મદા નીરના બાકી નીકળતા નાણાં અંગે મુખ્યમંત્રી લેશે આખરી નિર્ણય. ઉદ્યોગ ગૃહો, મહાપાલિકા અને નગરપાલિકાએ નર્મદા નીરના નથી ચૂકવ્યા નાણાં. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતા મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. સિંચાઇ, પાણી પુરવઠા અને જળસંપતિ વિભાગ આ અંગે માહિતી એકઠી કરશે. ઘણા લાંબા સમયથી પાણીના નાણાં વસૂલવાના બાકી હોવાથી મુખ્યમંત્રી લેશે નિર્ણય. આગામી એક સપ્તાહમાં આ અંગે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram