Morbi: સમારકામને પગલે આજે ખોલાશે મચ્છુ-2 ડેમના 2 દરવાજા, બે તાલુકાના 34 ગામને એલર્ટ
abp asmita
Updated at:
12 May 2024 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમારકામને પગલે આજે ખોલાશે મોરબીના મચ્છુ-2 ડેમના 2 દરવાજા. બે તાલુકાના 34 ગામને એલર્ટ. કાંઠા વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ