મોરબી: ટંકારા પાસે ઓવરબ્રિજ પર અકસ્માત, હવામાં લટક્યું ટેન્કર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મોરબી: ટંકારા પાસે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ઓવરબ્રિજની એક તરફ ટેન્કર બહાર આવી ગયું હતું. સ્થાનિકોએ ડ્રાયવરને બહાર કાઢ્યો હતો. પરંતુ બ્રિજ નીચેથી પસાર થતા વાહનો ભયમાં મુકાયા હતા.
Continues below advertisement