મોરબીઃ સિરામીક ઉદ્યોગકારોની વધી મુશ્કેલી, ઉદ્યોગપતિઓએ નોંધાવ્યો વિરોધ
Continues below advertisement
મોરબીના સિરામીક ઉદ્યોગકારોની મુશ્કેલીનો અંત આવતો નથી. એક તરફ ગેસના ભાવમાં વધારો કરી દેવાયો છે અને હવે પૂરતો ગેસનો પુરવઠો પણ મળી રહ્યો નથી. જેના વિરોધમાં સિરામીક ઉદ્યોગકારો ગેસ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Protest Gujarat News Businessman Morbi Trouble ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Ceramic Industrialists ABP Asmita Live