Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં

Continues below advertisement

Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં

મોરબીના માળિયામાંથી ગાંજો ઝડપાયો છે.. અહીંયાના રહેણાક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો છે.. વાલી મોહમદ મોબર નામના વ્યક્તિના ઘરમાં ગાંજાનું વેચાણ તે કરતો હતો. માળિયા ની માલાણી શેરી માંથી ગાંજો ઝડપાયો છે.. અહીંયાના રહેણાક મકાનમાં ગાંજો રાખી વેચાણ કરવામાં આવતું હતું.. વલીમોહમદ  શેરમોહમદ મોવર નામનો શખ્સ પોતાના ઘરમાં ગાંજા નું વેચાણ કરતો હતો.. એસઓજીની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડયો છે.. ૩ કિલો ૯૩૦ ગ્રામ ગાંજોનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે..ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ સહિત ૪૪,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે..Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram