મોરબી ડ્રગ્સ કેસ: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, વધુ 5 લોકોની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Nov 2021 01:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબી ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. નવલખી નજીકના ઝીંઝુડા પાસે પકડાયેલા 600 કરોડના ડ્રગ્સ મામલે ગુજરાત એટીએસે વધુ 5 લોકોની ધરપકડ કરી છે. પંજાબ અને દ્વારકામાંથી કુલ 5 લોકોની ધરપકડ કરી છે.