મોરબીઃ કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે અગરિયાઓને પણ થયું ભારે નુકસાન, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
21 Nov 2021 10:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોમં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની સાથે અગરિયાઓને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. મોરબીના હડવદમાં કમોસમી વરસાદથી અગરિયાઓની સામગ્રી પાણીમાં ગરકાવ થઈ છે.