Morbi Fake Toll Case News | એક મહિના બાદ નકલી ટોલનાકા કેસમાં પહેલી ધરપકડ, જાણો કોણ બન્યુ ફરિયાદી?

Continues below advertisement

Morbi Fake Toll Case News | નકલી ટોલનાકુ તૈયાર કરી કરોડોનો તોડ કરવાના કેસમાં પહેલી વખત ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ ખુદ ફરિયાદી બની છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram