મોરબી: ટ્રક હડતાળની અસર પેપર ઉદ્યોગ પર, પેપર મિલ અસોસિયેશને કલેક્ટરને શું કરી રજૂઆત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2021 12:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીમાં ચાલી રહેલી ટ્રક હડતાળની અસર પેપર ઉદ્યોગ પર જોવા મળી છે. પેપર મિલ અસોસિયેશને કલેક્ટરને રજૂઆત કરી છે. પેપર મિલ અસોસિયેશને જણાવ્યુ છે કે, હડતાળના કારણે મિલ બંધ કરવાનો વારો આવ્યો છે. ટ્રક હડતાળ જલ્દી સમેટાય તે જરૂરી બન્યું છે.