મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઃ રાયડા કૌભાંડ શું હતું તેનો લલીત કગથરા જવાબ આપેઃ મોહન કુંડારિયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 04:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો જંગ જામ્યો છે. સાંસદ મોહન કુંડારીયા અને જ્યંતી કવાડિયાને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી. સાંસદ મોહન કુડારિયાએ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા પર આકરા પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે લલિત કગથરા પહેલા રાયડા કૌભાંડ શું હતું તેનો જવાબ આપે. તો મોહન કુંડારિયા અને જ્યંતી કવાડિયાના આરોપ બાદ લલિત કગથરા યાર્ડ પહોંચ્યા અને તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ માત્ર વાતો કરી રહ્યા છે. યાર્ડમાં સુવિદ્યાઓ અભાવ છે.