મોરબીઃ બાઇક કાઢવા બાબતે મારામારી બાદ કરાયું ફાયરિંગ, એક યુવકનું મોત

Continues below advertisement
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી અને મારામારીના બનાવમાં ફાયરીંગ થતા એક યુવાનને ગોળી વાગતા મોત થયું હતું. બે જૂથ વચ્ચે બાઇક કાઢવા બાબતે મારામારી થઇ હતી. મારામારી બાદ કરવામાં આવેલા ફાયરિંગમાં એક યુવકનું મોત થયું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram