Morbi: સિરામિક ઉદ્યોગપતિની કાર સાથે વાહન અથડાવી બે શખ્સોએ કરી બબાલ

Continues below advertisement

મોરબીના રફાળેશ્વર નજીક બબાલ થઈ છે. સિરામિક ઉદ્યોગપતિની કાર સાથે બે લોકોએ વાહન ટકરાવતા ત્રણ ઉદ્યોગકારોને સામાન્ય ઈજા પહોંચી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram