મોરબીઃ વાંકાનેરમાં ભાજપ આગેવાન અને સ્કૂલ સંચાલક સામે કેમ નોંધાઇ ફરિયાદ?

Continues below advertisement

મોરબીના વાંકાનેરમાં સ્કૂલ ચાલુ રાખવા મામલે ભાજપ આગેવાન અને સ્કૂલ સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ભાજપ આગેવાન જીતુ સોમાણી અને સ્કૂલ સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઇ હતી. સ્કૂલ સંચાલકે જાહેરનામાનો ભંગ કરી ૧૨૬ વિધાર્થીઓને કોરોનાના મહામારી વચ્ચે સ્કૂલે બોલાવી સ્કૂલ ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ હતી. તો શિક્ષણ અધિકારીની સ્કૂલ પર કાર્યવાહી દરમિયાન જીતુ સોમાણીએ ફરજમાં રુકાવટ કરતા તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram