રાજ્યમાં કોરોનાથી થયેલા મોતનો આંક 10 હજારને પાર, કયો મહિનો રહ્યો સૌથી વધુ ઘાતક?
Continues below advertisement
રાજ્યમાં કોરોના(corona)થી કુલ મૃત્યુઆંક હવે 10 હજારની પાર થઈ ગયો છે. માત્ર એપ્રિલ અને મે મહિનામાં 10 હજાર લોકોના મોત થયા હતા. એપ્રિલ-મે મહિનામાં 53 ટકા દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. કુલ મૃત્યુના 61 ટકા માત્ર અમદાવાદ, સુરત અને વડોદરામાં છે.
Continues below advertisement