Surendranagar: જિલ્લા કોંગ્રેસમાં આવ્યો રાજકીય ભૂકંપ,કેટલા હોદ્દેદારોએ ધર્યુ રાજીનામું?
Continues below advertisement
સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લા કોંગ્રેસ(District Congress)ના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારોએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સુરેન્દ્રનગર અને વઢવાણ(Wadhwan) શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે આ રાજીનામું આપ્યું છે.જેમાં 17થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surendranagar ABP ASMITA Resignation Wadhwan Former President District Congress Designees