દમણમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચથી વધુ ખાબક્યો વરસાદ,નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2021 02:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘપ્રદેશ(Union Territory) દમણ(Daman)માં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. દમણના મગરવાડા, ઘડિયાળ સર્કલ, મોટી દમણ સહતિના વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સહિત અન્ય નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે.