પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે અડધો ઇંચ કરતા વધુ વરસાદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ યથાવત રહ્યો હતો. રસ્તા પર પાણી ભરાયા હતા. અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં હતા. જીલ્લાના તમામ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram