BTPના મહેશ વસાવાના આરોપોને સાંસદ મનસુખ વસાવાએ પાયાવિહોણા ગણાવ્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આદિવાસી અનામત બેઠકો ઉપર ચૂંટાયેલ સાંસદ અને ધારાસભ્ય સરકારના દલાલો છે તેવા બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાના નિવેદન પર સાંસદ મનસુખભાઇએ પ્રતિક્રિયા આપી હતી. મનસુખ વસાવાએ કહ્યું કે, મહેશ વસાવાની વાત પાયાવિહોણી છે. અમે સરકારમાં ઇકો સેન્સ્ટિવ મામલે રજૂઆત કરી છે તેનો પોઝિટવ જવાબ મળે છે.