દેવભૂમિ દ્વારકામાં કોરોના સંક્રમણ વકરતા આ સાંસદે લીધી મુલાકાત, જુઓ વીડિયો
Continues below advertisement
દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka) કોરોના(Corona)નું સંક્રમણ વધતા સાંસદ પૂનમ માડમે(Poonam Madam) મુલાકાત લીધી છે.કોરોનાની સમગ્ર સ્થિતિની સમીક્ષા તેમણે કરી છે.તેમણે મોડી રાત સુધી અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA MP Corona Virus Corona Poonam Madam Devbhoomi Dwarka Corona Transition