રાજયના આ શહેરોમાં વધ્યા મ્યુકરમાઈક્રોસીસના કેસ, જાણો ક્યાં કેટલા દર્દીઓ લઈ રહ્યા છે સારવાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2021 12:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજયમાં મ્યુકરમાઈક્રોસીસના કેસ વધ્યા છે. ડાયાબિટીસ વધવાના કારણે આ રોગની ગંભીર અસર દર્દીઓ પર થાય છે. સારવાર માટે 12 થી 15 લાખનો ખર્ચ આવે છે.