કોરોના બાદ મ્યુકરમાઈકોસિસે ચિંતા વધારી,સિવિલમાં એક દિવસમાં કેટલા નોંધાય છે કેસ?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસે ચિંતામાં વધારો કર્યો છે.અમદાવાદ સિવિલમાં માત્ર 6 દિવસની અંદર મ્યુકરમાઈકોસિસના નવા 350 કેસ નોંધાયા છે.હાલમાં એક દિવસમાં 50 દર્દીઓ દાખલ થતા હોવાનો રેશિયો છે.
Continues below advertisement