Ahmedabad: મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શનની સર્જાઇ અછત, જુઓ વીડિયો

Continues below advertisement

રેમડેસિવિર ઈંજેક્શન બાદ હવે એમ્ફોટેરીસીન ઈંજેક્શન માટે લાઈનો લાગી છે. LG હૉસ્પિટલમાં એમ્ફોટેરિસીન ઈંજેકશન માટે લોકો લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. મ્યુકર માઇકોસીસના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેમના માટે LG અને સોલા સિવિલમાં ઇન્જેક્શન માટે વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ LG હોસ્પિટલમાં સ્ટોક ન હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે. એમ્ફોટેરિસીન ઇન્જેક્શનના એક કે બે નહિ પણ ઓછામાં ઓછા 40થી વધુ ઇન્જેક્શનની જરૂર પડતી હોવાના કારણે કેટલાક દર્દીઓ 35 ઇન્જેક્શન માટે તો કેટલાક દર્દીઓ 100 ઇન્જેક્શન લેવા લાઈનમાં ઉભેલા જોવા મળ્યા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram