Mufti Salman Azhari | જૂનાગઢમાં મુફ્તી સલમાન અઝહરીના કાર્યક્રમ મુદ્દે શાળાના આચાર્યે શું કર્યો મોટો ખુલાસો?

Continues below advertisement

Mufti Salman Azhari | જૂનાગઢ - નરસિંહ શાળાના આચાર્ય દ્વારા લખવામાં આવ્યો પત્ર. જિલ્લા પોલીસ વડાને સંબોધી લખ્યો પત્ર. મૌલાનાની 31 જાન્યુઆરી એ યોજાયેલ સભા મંજૂરી વગરની હોવાનું પત્રમા જણાવાયું. મૌલાનાના ભડકાવ ભાષણનો વિડીયો આ જ સભા બાદ વાયરલ થયેલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram