મુંદ્રા ડ્રગ્સ કેસઃ NIAએ તપાસ કરી તેજ, તાર ક્યાં સંકળાયેલા હોવાની છે આશંકા?
Continues below advertisement
કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 21 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં NIAએ તપાસ તેજ કરી છે. જેમાં મુખ્ય ત્રણ આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અમદાવાદની NIA કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Continues below advertisement