કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સને પહોંચાડાયું સુરક્ષિત સ્થળે, કેટલા આરોપીની કરાઈ અટકાયત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2021 03:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના મુંદ્રા પોર્ટ(Mundra port) પરથી ઝડપાયેલા ડ્રગ્સને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવ્યું છે. ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીની અટકાયત કરવામાં આવી છે.ગાંધીધામથી કંસાઈમેન્ટના ફોરવર્ડિંગ સાથે જોડાયેલા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.