Narmda | SOU બન્યુ પ્રવાસીઓની પહેલી પસંદ, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોએ લીધી મુલાકાત?
Continues below advertisement
Narmda | સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ.. વર્ષ 2018થી અત્યાર સુધીમાં પોણા બે કરોડ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.
Continues below advertisement