નવસારીથી ડાંગ સુધી નેરોગેજ ટ્રેન શરૂ, સી.આર.પાટિલે લીલીઝંડી બતાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Sep 2021 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીથી ડાંગ સુધી નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવી છે. બાપુની ટ્રેન નામે આ ટ્રેન શરૂ કરાઇ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેનમાં ખાસ પ્રકારના AC કોચ પણ રાખવામાં આવ્યા છે.