નવસારીઃ 74 વર્ષીય વૃદ્ધા જશોદાબેન ઝૂમ્યા ઢોલીડાના તાલે, વીડિયો થયો વાયરલ

Continues below advertisement

નવસારીના જશોદા બેન પટેલ 74 વર્ષની ઉમરે નૃત્ય કરતા વીડિયો વાયરલ થયો છે. જશોદા બેને એક કાર્યક્રમમાં તેમના પતિના કહેવાથી નૃત્ય કર્યું હતું. તેમને નાનપણથી ડાન્સનો શોખ હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram