નવસારી: બીલીમોરા પાલિકાના સત્તા પક્ષના નેતા ખનીજ ચોરીમાં પકડાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નવસારીના બીલીમોરા પાલિકાના સત્તા પક્ષના નેતા ખનીજ ચોરીમાં પકડાયા. હરીશ ઓડને ખનીજ ચોરી મામલે ફટકારાયો દંડ. 2 લાખ 25 હજારનો દંડ અને એક જેસીબી મશીન સીઝ કરાયું. આ કેસમાં કોંટ્રાક્ટરની પણ મહત્વની ભૂમિકા સામે આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram