નવસારીઃ ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતા ફરી એક વખત પાણીજન્ય રોગચાળો વકર્યો
Continues below advertisement
નવસારી(Navsari) શહેરમાં ફરી એક વખત પાણીજન્ય રોગચાળો(Waterborne epidemic) વકર્યો છે. અહીંયાની દશેરા ટેકરી વિસ્તારમાં ઝાડા-ઊલટીના કેસ વધ્યા છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈ જતા ઝાડા-ઊલટીના કેસ વધી ગયા છે.
Continues below advertisement
Tags :
Navsari- Drinking Water Broke Out Waterborne Epidemic ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV